STORYMIRROR

Rita Patel

Romance Fantasy

3  

Rita Patel

Romance Fantasy

સાચો સંબંધ

સાચો સંબંધ

1 min
340

સાચો સંબંધ વરસાદ જેવો નથી હોતો,

કે આવે અને જતો રહે,


સાચો સંબંધ તો પવન જેવો હોય છે,

જે દેખાતો નથી પણ હંમેશા તમારી પાસે રહે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance