STORYMIRROR

Chirag Sharma

Romance

4  

Chirag Sharma

Romance

સાચો પ્રેમ

સાચો પ્રેમ

1 min
365

સાચો પ્રેમ કરું છું તમને સાચો પ્રેમ કરું છું,

પણ મારાં આ દિલની વાત કરતાં તમને ડરું છું,


ક્યાંક સમજી ન બેસો મારા પ્રેમને તમે ખોટો,

ક્યાંક મારાં દિલ પર જખમ પડી ન જાય મોટો,


કેમનો કરું અભિવ્યક્ત આ પ્રેમને મારાં,

કેમનો આપવું વિશ્વાસ આ પ્રેમનો મારાં,


દિવસ અને રાત્રે હું જોઉં બસ સપનાં તમારાં,

કરું પ્રાર્થનાઓ પ્રભુને બસ મળવાની તમારી,


ચાહત તો છે આદિલની પામવાની સાચાપ્રેમ તમને,

પણ ક્યાંક ખોઈ બેસવાનો ડર સતાવે છે મુજને.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance