STORYMIRROR

Mrudul Shukla

Inspirational

3  

Mrudul Shukla

Inspirational

રુઠ્યો છે મારો વ્હાલો

રુઠ્યો છે મારો વ્હાલો

1 min
188

રુઠ્યો છે મારો વ્હાલો એને કેમ કરી મનાવુંં, કર જોડી વીનવું એને ચરણે શીશ ઝૂકાવું.     


કરી વંદન વીનવું હું એને વારંવાર

મન કરે ધમપછાડા જોવા સુખ સાગર.         


ઊડી ગઈ મધુર કલ્પના,

જોઈ કઠોર વાસ્તવિકતા,          


રોજ બાકી રહ્યો જીવવાનો સંઘર્ષ.

દિવસો ઘણા વીતી ગયા.  


કશે કાઈ બદલાતું નથી    

તું એ કેમ નારાજ છે સમજાતું નથી. 


તું કાઈ કહે તો ખબર પડે.          

મૃદુલ મન તને મનાવવા વ્યથિત છે.           


રુઠ્યો છે મારો વ્હાલો એને કેમ કરી મનાવું      કર જોડી વીનવું એને ચરણે શીશ ઝૂકાવું.      


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational