STORYMIRROR

Kaushik Dave

Drama Fantasy Inspirational

4  

Kaushik Dave

Drama Fantasy Inspirational

રોયલ બ્લ્યુ - ઊર્જાનું પ્રતીક

રોયલ બ્લ્યુ - ઊર્જાનું પ્રતીક

1 min
249

આરાધના કરીએ માતાજીનું, પુષ્પ - ફળ ચઢાવીને

મનની શાંતિ પ્રાપ્ત કરવા, ઈશ્વરનું ધ્યાન ધરીએ,


વાદળી રંગ ઊર્જાનું પ્રતીક, દૈવી ઊર્જા મળતી રહે

નવરાત્રીના ત્રીજા દિવસે રોયલ બ્લ્યુ છવાઈ રહે,


આકાશ છે વાદળી, સમુદ્રનું જળ પણ વાદળી

બ્રહ્માંડમાં વાદળી રંગ ઊર્જાનો છવાઈ રહે,


શ્રીરામ અને કૃષ્ણ પણ શ્યામ રૂપે વાદળી લાગે

ભક્તિનું અનોખું રૂપ રોયલ બ્લ્યુમાં દેખાતો રહે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama