STORYMIRROR

GIRISH GEDIYA

Romance Others

3  

GIRISH GEDIYA

Romance Others

રોઝ ડે

રોઝ ડે

1 min
198

આપું સાથ એવો કે રહી જાય યાદ અમારી

ઉપમા આપું ખુદ આવી કે આવી જાય યાદ અમારી

સાચવી રાખો જીવનભર યાદ અમારી


સુવાસ છોડી દે ગુલાબ પણ 

ક્યાંય રહી જાય પત્તા એ ચોપડીમાં

આવું તો એજ કરી શકે યારો

જેનો પ્રેમ તો છે જગથી નિરાલો


યાદ આવે અમારી ને ખોલો એ કિતાબ

જોઈ એ પત્તા તમે સરી જાવ મીઠી એ યાદોમાં 

માટે કહું હું છું મારો પ્રેમ તો છે ગુલાબ જેવો

ખુશ્બૂ છોડીને પણ રહીશ હંમેશા સાથે તમારી 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance