STORYMIRROR

Alpa Vasa

Classics Inspirational

3  

Alpa Vasa

Classics Inspirational

ઋણ

ઋણ

1 min
248


જગમાં જે જે ઘટના ઘટે,

બીજું કાંઈ નહી તે,

અરસ પરસ,

બસ, ચૂકવાય છે ઋણ. 


પતિ પત્નિના ઝગડા કે થાય છૂટાછેડા,

કોર્ટે જાય કેસ,

વકિલને, ચૂકવાય છે ઋણ.


માવતર સંગે બાળકના થાય ભાગલા,

ઘર ને યાદો,

કોનું, ચૂકવાય છે ઋણ??


બિમારી આવે, થાય દવાના ખર્ચ,

જવું પડે દવાખાને,

ડોક્ટર, ને ચૂકવાય છે ઋણ.


દરેક સંબંધ જન્મ લે, કે બંધાય

તે પણ ઋણાનુબંધ.

મળે સૌ ચૂકવવા ઋણ. 


Rate this content
Log in

Similar gujarati poem from Classics