રંગોનો તહેવાર
રંગોનો તહેવાર
અવનિ આભ,
દેખાય ખુશહાલ,
હોળી આવી રે,
આંબે મંજરી,
કેસૂડાંનાં કામણ,
કોયલ ગાય,
પૂનમ રાત,
ખીલે સુંદર ચાંદ,
આભ સુંદર,
ઉલ્લાસ છે,
આખીય સૃષ્ટિમાં,
દીસે સ્વર્ગ,
અવનિ આભ,
દેખાય ખુશહાલ,
હોળી આવી રે,
આંબે મંજરી,
કેસૂડાંનાં કામણ,
કોયલ ગાય,
પૂનમ રાત,
ખીલે સુંદર ચાંદ,
આભ સુંદર,
ઉલ્લાસ છે,
આખીય સૃષ્ટિમાં,
દીસે સ્વર્ગ,