STORYMIRROR

Bharat Thacker

Inspirational

2  

Bharat Thacker

Inspirational

રંગમંચ

રંગમંચ

1 min
3.1K

પાત્રતા પામો

દુનિયા રંગમંચ

બધા પાત્રની


દિગ્દર્શક

જીવન રંગમંચ

છે ભગવાન


કઠપૂતળી

દુનિયા રંગમંચ

આપણે સહુ


પ્રેમથી ભજો

દુનિયા રંગમંચ

પોતાનું પાત્ર.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational