STORYMIRROR

Shaurya Parmar

Inspirational Others

3  

Shaurya Parmar

Inspirational Others

રંગ

રંગ

1 min
7.0K


રંગ વિનાની જીંદગી,  

જાણે, સેવ વિનાનું ઉસળ, 

ભેગા કરી રંગો, 

બંને હાથથી મસળ. 

થોડુ નાખ પાણી,  

ધીમે ધીમે રગડ, 

રંગવા હાટુ તું, 

કોઈનું બોચું પકડ. 

ના રંગવા દે, 

તેની સાથે ઝઘડ, 

તને રંગે કોઈ, 

તેની ઉપર બગડ.

સમજશો નહી, 

મારી વાતો, 

આવી અણઘડ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational