STORYMIRROR

Goswami Bharat

Tragedy Others

3  

Goswami Bharat

Tragedy Others

રંગ વરસે

રંગ વરસે

1 min
193

ઝૂંપડી એ

અનરાધાર

ઉદયથી અસ્ત સુધી,


સતત અવિરત,

રંગ વરસે છે.


ગરીબી કેરો,

રોજ સાંજે

આખો પરિવાર


સળગાવે,

ભૂખની હોળી ને

આમ અવારનવાર,


ઉજવાય તહેવાર

ફૂટપાથનો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy