STORYMIRROR

Manishaben Jadav

Inspirational Children

3  

Manishaben Jadav

Inspirational Children

રંગ ને સંગ

રંગ ને સંગ

1 min
3

પ્રીતનો લઈએ રંગ 

જીવન જીવીએ સંગ,

સંબંધોને ટકાવવા 

સાચવીએ વહેવાર,


સફેદ રંગ લઈએ

શાંતિનું એ પ્રતિક

જીવનમાં થશે રાહત

રહે શાંતિની ચાહત,


શૌર્ય કેરો સંગ

કેસરીને રંગ

નીડરતા ને સાહસ

ભારતને મળી ભેટ,


હરિયાળી કેરો રંગ

એ તો પ્રકૃતિનો રંગ

જે કરે કદર કુદરતની

સંતોષી જિંદગી એની,


ગુલાબી રંગ

સ્ત્રી ચારિત્ર્ય રંગ

સહનશીલતાની મૂર્તિ

સ્ત્રી તારી વાત અનોખી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational