STORYMIRROR

Guddu Solucky

Romance

3  

Guddu Solucky

Romance

રંગ :: જિંદગીનો

રંગ :: જિંદગીનો

1 min
140

જિંદગીના રંગમાં આજ સાચેજ રંગાયો છું,

પહેલાં હતો સફેદ, હવે રંગબેરંગી ચિતરાંયો છું.


તને નહીં ખબર તારા વગર એકલવાયો છું,

રહું છું ભીડમાં પણ ભીડથી હવે ગભરાયેલો છું.

                                                     

એક તારા હદયમાંજ હું ખોવાયો છું,

ને ફરી પાછો એકવાર ભૂતકાળમાં ફંટાયો છું.


મળી છે યાદો જ્યારથી રાતોમાં ઘવાયો છું,

અથડાયો છું, પછડાયો છું,

ને તુટયો છતાં ઘડાયો છું.          

                                     

તું કહે હા એટલે તો જીવનમાં જીવતો છું,

એક તારા સિવાય બધા માટે પરાયો છું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance