રમત રમી લીધી
રમત રમી લીધી
જિંદગીની રમત કોઈ જોડે રમી લીધું
કોઈ અંગતની સાથે મળી લીધું
સમય સમયની સાથે ફરી લીધું
કોઈ અંગત સાથે રહી લીધું
મન મનને તેની સાથે મળાવી લીધું
કોઈ અંગત સાથે જીવી લીધું
પ્રેમ પ્રેમ તેની સાથે પામી લીધો
કોઈ અંગતને જીવન સોંપી દીધું
વેદનાને તેની વંચાવી દીધી
કોઈ અંગતને સમજી લીધો
પાંપણના પલકારા સાથે પળવાર રહી લીધું
કોઇ અંગત સાથે જીવન વિતાવી લીધું

