Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Aghera Ritu

Romance

4.0  

Aghera Ritu

Romance

રહેવું છે સાથે અને રહેવાતું નથી

રહેવું છે સાથે અને રહેવાતું નથી

1 min
53


હું જાણે એ‌‌‌ લાવા છું,

તું જાણે એ‌ સાગર છે,

‍‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌તારે અને મારે સાથે કેમ રહેવું ?


હું જાણે આ ધરતી, 

તું જાણે આકાશનો એ તારા છે,

તારે અને મારે સાથે કેમ રહેવું ?


હું જાણે સ્વાદમાં કડવાશ છું,

તું જાણે મીઠાશ,

તો બોલ તારે અને મારે સાથે કેમ રહેવું ?


હું જાણે એ ઉકડળતો તડકો છું,

તું એ તડકામાં આપતો શીત‌‌ળતા છે,

હવે બોલ તારે અને મારે સાથે કેમ રહેવું ?


રહેવું છે સાથે અને રહેવાતું નથી,

પણ એક જગ્યા તારી અને મારી સાથે છે,

બોલ રહેવું છે સાથે ?


તારા દિલમાં હું અને મારાં દિલમાં તું,

બની દિલની ધડકન હવે ના કહીશ કે,

રહેવું છે સાથે અને રહેવાતું નથી !


Rate this content
Log in

Similar gujarati poem from Romance