STORYMIRROR

Manishaben Jadav

Inspirational

3  

Manishaben Jadav

Inspirational

રડાવી ગઈ

રડાવી ગઈ

1 min
217

તારી સાથેની એ હસીને પળ

આજે એકલતામાં રડાવી ગઈ,


તારી સાથેની એ વાત મને

દિલમાં આનંદ અપાવી ગઈ,


જીવન જીવવા માટે મળેલ સાથ

એકલતાને ભૂલાવી ગઈ,


મળ્યો સાથ તારો એવો

જિંદગી જીવવાની મજા આપી ગઈ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational