Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nayana Charaniya

Inspirational

4  

Nayana Charaniya

Inspirational

રાખ ભરોસો

રાખ ભરોસો

1 min
329


ન હાર હિંમત મુશ્કેલમાં પણ અડગ બની જા,

રાખ ભરોસો ખુદ પર તું દુનિયાને પણ જીતી જા,


ન બનીશ ભેદભાવ કરતો સ્વાર્થી માનુષ અહીં

રાખ ભરોસો ખુદ પર તું નિઃસ્વાર્થ પ્રેમ પામી જા,


ન બન માટીમાં ભળી જતો ક્ષણભરનો માનવી,

રાખ ભરોસો ખુદ પર સત્કર્મ કરી અમર બની જા,


ન બનીશ તું વિશાળ પણ ખારો દરિયો અહીં,

રાખ ભરોસો ખુદ પર 'સ્નેહે' વહેતી નદી બની જા,


ન બનીશ ખુદા, બસ સાચો માણસ બની જા,

રાખ ભરોસો ખુદ પર તું ભરોસાને લાયક બની જા,


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational