રાજ્યોની સુંદરતા
રાજ્યોની સુંદરતા
રાજસ્થાન રંગીલું રાજ્ય છે,
ગુજરાત ગુજતું રાજ્ય છે,
મધ્યપ્રદેશ મહેનતું રાજ્ય છે,
મહારાષ્ટ્ર મોજીલું રાજ્ય છે,
આંધ્રપ્રદેશ આગળ પડતું રાજ્ય છે,
ઉતરપ્રદેશ ઉપરનું રાજ્ય છે,
દિલ્લી દરિયાદિલ રાજ્ય છે,
પશ્ચિમ બંગાળ પ્રગતિનું રાજ્ય છે,
પંજાબ પ્રેમીઓનું રાજ્ય છે,
હિમાચલ પ્રદેશ હિતકારી રાજ્ય છે,
કેરલ કળાનું રાજ્ય છે,
જમ્મુ કશ્મીર જીવનનું સ્વર્ગ છે.
