Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dr.Riddhi Mehta

Romance

5.0  

Dr.Riddhi Mehta

Romance

રાજમહેલ

રાજમહેલ

1 min
276


રાજાઓનો કહેવાય રાજમહેલ,

શાહજહાંનો કહેવાય છે તાજમહેલ.


એક છે કોઈની સત્તાની શાન,

બીજો છે કોઈના પ્રેમની યાદ.


ક્યાં મળે છે આજે એ કળાને કંડારનાર,

રાત દિવસના ઉજાગરાના હતા મંડારનાર.


રાજમહેલના રાજાને પ્રજા વ્હાલી,

તો પ્રજા પણ કદી ન મુકે રાજાને એકાકી.


એ પણ જમાના હતા એક રાજાને સાત રાણી,

એમની પ્રિતડી તો દુનિયાભરમાં વખણાઈ.


સાચા હતા એ રાજાના પ્રેમને,

હતી એમની પ્રજા પ્રેમની અનોખી વાતો.


શાહજહાંએ મુમતાઝ કાજે બનાવ્યો તાજમહેલ,

આજે તો દુર્લભ થયાં એ જોવાના પણ રાજમહેલ.


આ કલિકાલમાં માણસાઈ થઈ છે દૂર,

ત્યાં નિઃસ્વાર્થ પ્રેમ જ છે સૌની જરૂર.


Rate this content
Log in

Similar gujarati poem from Romance