રાહ જોવુ છું
રાહ જોવુ છું
આખ જુવે છે તમારા આવવાની રાહ
સાજન તમે પકડી છે જુદાઇની રાહ
રહેતા હતા આપણે સાથોસાથ
કરતા હતા આપણે પ્રેમની વાત
કેમ ચાલ્યો ગયો આપણોએ પ્રેમ રસ
હોઠોમા મારી છે અકબંધ ભીનો રસ
હૈયે હજુ પણ હામ છે મને સાજન
તમારો પ્રેમ ભર્યો સાથ છે મને વાલમ
ભલે ખોટે ખોટો કરો પ્રેમ હવે
એ વહેમ મા પણ રાહ જોવું તમારી

