STORYMIRROR

Akha Chhapa

Classics

0  

Akha Chhapa

Classics

રાગદ્વેષની પુંજી

રાગદ્વેષની પુંજી

1 min
213


કવિ થૈને અધકું શું કવ્યું,

જોતા નહિ બ્રહ્મ અણચવ્યું;

રાગદ્વેષની પુંજી કરી,

કવિ વ્યાપાર બેઠો આદરી;

તેમાં અખા શું પામે લાભ,

વાયે ગયો જેમ સ્ત્રીનો ગાભ.


ಈ ವಿಷಯವನ್ನು ರೇಟ್ ಮಾಡಿ
ಲಾಗ್ ಇನ್ ಮಾಡಿ

Similar gujarati poem from Classics