STORYMIRROR

CHIRAG R K

Romance

3  

CHIRAG R K

Romance

રાધાનો શ્યામ

રાધાનો શ્યામ

1 min
174

અમૃત ભૂલી જાઉં એવો પ્રેમી છું,

તારા પ્રેમમાં અમર થઉં,

એવી પ્રેમઘેલી છું,


રાધા તું ભલેને કહે, "શ્યામ"

"રાધાનો શ્યામ" બની અમર ફરું

એવી અલબેલી છું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance