STORYMIRROR

Rekha Shukla

Drama Fantasy

3  

Rekha Shukla

Drama Fantasy

રાધા-શ્યામ

રાધા-શ્યામ

1 min
216

પીળા પત્રે ભીની આંખે પ્રેમની ઝાંકળ ચળકે છે

ચીતરેલ દિલ ઝાંખા અક્ષર શ્યામનાં રે ચમકે છે,


તાજું છાંટ્યું ગુલાબજળી સુવાસે રાધા ઝળકે છે

કદંબ ડાળે રાધા શ્યામ બંસરી સંગ સંગ ઝળકે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama