STORYMIRROR

Kaushik Dave

Drama Fantasy Inspirational

3  

Kaushik Dave

Drama Fantasy Inspirational

પુસ્તકીયું જ્ઞાન

પુસ્તકીયું જ્ઞાન

1 min
134

સજાવી આપણે લાયબ્રેરી પુસ્તકોથી

મેળવ્યું જ્ઞાન વાંચન કરી પુસ્તકોથી,


અવનવી માહિતી અને સુંદર લેખ લખાતા 

ના મેળવી શક્યો વ્યવહારુ જ્ઞાન પુસ્તકોથી,


અમે બની ગયા છીએ જ્ઞાની એવું માની લીધું

પુસ્તકીયું જ્ઞાન જીવનમાં કદી સમજમાં ના આવ્યું !


વ્યવહારે શીખવા મળી શીખ, એ પણ અનુભવથી

અવશ્ય વાંચો પુસ્તક મળશે જ જ્ઞાન બુદ્ધિથી,


પણ વ્યવહારું બનવા કરો પ્રયત્નો અનુભવથી

જ્ઞાન મેળવીને આપો વિદ્યાદાન, સાચું કહું અનુભવથી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama