STORYMIRROR

amita shukla

Inspirational Others

3  

amita shukla

Inspirational Others

પુસ્તક મિત્ર

પુસ્તક મિત્ર

1 min
291

જીવન એક પુસ્તક સમાન,

ઈશ્વર સવારે કોરું પાનું ખોલે,

એના સુંદર હસ્તાક્ષરવાળું,

સારા કર્મ ભરીને રાત્રે સહી આપણી,

પુસ્તક સાચો મિત્ર,

વ્યક્તિત્વ નિખારે અદભુત,

પુસ્તકને કર્યું જો આત્મસાત,

જીવન બને ધન્ય,

ખુલ્લી કિતાબ ન બનવું,

વાંચતા આવડે તો સમજે,

નહીંતો પસ્તી બનાવીને,

જિંદગીને ચડાવે ગોટે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational