STORYMIRROR

શૈમી ઓઝા "લફ્ઝ"

Inspirational

3  

શૈમી ઓઝા "લફ્ઝ"

Inspirational

પુસ્તક આપણા સાથી

પુસ્તક આપણા સાથી

1 min
447

પુસ્તકો સાથે નો મધુરો સંબંધ 


સુખ દુઃખનો સાથી છે પુસ્તક 

નાની નાની સમસ્યાનો હલ છે પુસ્તક.


પ્રેમ લાગણીનો સમંદર છે પુસ્તક,

સુખમાં આનંદ છે પુસ્તક, દુઃખનો સહારો છે પુસ્તક.


જીવન જીવવાનો રાહ છે પુસ્તક,

લાગણીઓને ફુટતી વાચા છે પુસ્તક,


જે ઘરમાં પુસ્તક નથી તે ઘર ઘર નથી 

સ્મશાન છે. પુસ્તકો તો જીવાદોરી છે.


જ્ઞાન નો ભંડાર છે, પુસ્તક,

દિકરી ને દહેજ ઓછું આપી સારા પુસ્તકો આપજો,

પેઢીઓની પેઢીઓ તરી જશે સાહેબ,


સુર સંગીતનો અંતરો છે પુસ્તકો

સવાલ છે મનમાં ઘણા તેનાં જવાબ છે પુસ્તકો



મતદાન દિવસ અને પુસ્તક દિવસની હાર્દિક શુભેચ્છાઓ !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational