STORYMIRROR

Rajesh Baraiya

Inspirational Others

3  

Rajesh Baraiya

Inspirational Others

પર્યાવરણ નું જતન કરી

પર્યાવરણ નું જતન કરી

1 min
26.6K


પતંગિયા બની ભમવું છે બાગમાં,

પંખી બની બિહરવું છે આકાશમાં.

નદી બની વહેવું છે વસુંધરામાં,

ઝાકળનું બુંદ બની ઝુલવું છે પર્ણમાં.

સૃષ્ટિમાં ભ્રમણ કરી ભમવું છેવનમાં, 

પ્રકૃતિ તત્વ બની સમાવું છે કુદરતમાં.

સર્વ બન્યું હશે જે પાંચ તત્વ માંથી,

તે જ સૃષ્ટિમાં રહેવું છે આ જીવનમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational