Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mulraj Kapoor

Inspirational

3  

Mulraj Kapoor

Inspirational

પૃથ્વી માતા

પૃથ્વી માતા

1 min
191


આપણે છીએ તો સૌ પૃથ્વીલોકના,

ઘર છે આપણું અહીં જ  રહેવાના.


સુખ ને દુઃખ અહી જ  ભોગવતાં,

કારક એના બીજા ગ્રહો ને માનતા.


પૃથ્વી મા છે એનો જ ખોળો ખૂંદતા,

મોટા થઈને એની અવગણના કરતા.


માતા કદી કુમાતા નહીં જ થાય,

ભલે એના બાળ વાત વિસરી જાય.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational