STORYMIRROR

Kaushik Dave

Drama Fantasy Children

3  

Kaushik Dave

Drama Fantasy Children

પ્રસંગે મોઢું

પ્રસંગે મોઢું

1 min
223

પ્રસંગે મોઢું મીઠું હોય,

પેંડા બરફી ગુલાબજાંબુ હોય,

નાના બાળકોને ચોકલેટ ગમે

ચોકલેટથી મોઢું મીઠું હોય,


રક્ષાબંધન હોય, કે બેસતું વર્ષ

બાળકોની ફરમાઈશ કેટબરી ચોકલેટ,


ચોકલેટમાં વિવિધ વેરાયટી

પસંદગી દરેકની અલગ અલગ,


રિસાઈ જાય પોતાનું પાત્ર 

મનાવવા કેટબરી આપો,


પ્રેમની મીઠાશ વધે છે હવે

પસંદગીની જો ચોકલેટ હોય.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama