STORYMIRROR

Kaushik Dave

Drama

2  

Kaushik Dave

Drama

પ્રકાશ

પ્રકાશ

1 min
388

ના સમજાયું મને કે,


આમ કેમ થાય છે?


ઉલ્લુઓની સભામાં,


અંધકારમાં જ સત્ય દેખાય છે,


એક સારા પગલાંથી,


સમાન હક્ક દેખાય છે,


હર જગહમાં આજે,


ખુશીની લહેર દેખાય છે,


નહીં રહે અંધકાર હવે,


પ્રકાશપુંજ દેખાય છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama