STORYMIRROR

Kaushik Dave

Drama Inspirational Children

3  

Kaushik Dave

Drama Inspirational Children

પરિવારની ઢાલ એટલે પિતા

પરિવારની ઢાલ એટલે પિતા

1 min
201

હસતા મુખે વ્હાલ કરે, સંતાનોને જરૂરિયાત સંતોષે

સમય આવે કુટુંબ સાથે, અન્ય સામે પરિવારની ઢાલ બને,


શું જરૂરિયાત ઘરની છે એ મુજબ સગવડો કરે

ક્યાંથી કરી સગવડો એ કુટુંબને કદી ના કહે,


કડવા લાગે કડક લાગે પણ વ્હાલા એ પિતા છે

પિતાની હૂંફ હોય તો કુટુંબમાં પણ ઉત્સાહ રહે,


પિતા વિશે વધુ ના લખતા લેખન અહીં પુરું કરું

સાચા અર્થમાં પરિવારની ઢાલ, પિતા સદા બનતા રહે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama