STORYMIRROR

Manishaben Jadav

Inspirational Children

3  

Manishaben Jadav

Inspirational Children

પરિવાર

પરિવાર

1 min
340

શાળા મારી છે પરિવાર મારો

ચાલો રહીએ સૌ સંગાથે મળી,


આચાર્ય મારા છે રૂપ ઈશ્વરનું

તેના આજ્ઞા નિયમને પાળીએ,


ગુરુજી મારા છે ઈશ્વરીય શક્તિ

તેના પગલે પગલે ચાલીએ,


કરીએ અવનવાં પ્રયોગો શિક્ષણના

ધરખમ ફેરફારો સમાજમાં કરીએ,


પ્રામાણિકતા અને સત્યનું મહત્વ

સૌ સમાજને આપણે સમજાવીએ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational