STORYMIRROR

Kaushik Dave

Drama Fantasy Inspirational

3  

Kaushik Dave

Drama Fantasy Inspirational

પ્રેરણા

પ્રેરણા

1 min
240

આપી પ્રેરણા તમે મને, પહેલી કવિતા બની,

જીવનના અનુભવોમાંથી એક સત્ય કવિતા બની,


બહુ અટવાઈ ગયો હતો દુનિયાના જૂઠમાં

જૂઠને ઓળખવામાં એક સત્ય કવિતા બની,


પછી બનતી ગઈ ભક્તિ રુપ રચનાઓ

ઈશ્વરની પ્રાર્થના કરતા સુંદર કવિતા બની,


પ્રેરણાથી જીવનમાં એક સત્ય સામે આવ્યું

કોઈને ના આપો હતાશા, પ્રેરણાદાયી વાતો બની,


પ્રેરણાથી હિંમત વધે, વધે છે માનવીનો ઉત્સાહ

જીવનમાં સફળતા છો ઓછી મળે, સંતોષની લાગણી બની.


Rate this content
Log in

Similar gujarati poem from Drama