STORYMIRROR

Pinky Shah

Romance

3  

Pinky Shah

Romance

પ્રેમપંથ

પ્રેમપંથ

1 min
262

પ્રેમપંથની પાવક જવાળા,

એના રુદિયાને દઝાડી રહી'તી,

પારુ આજ દેવદાસને ઝાંખી રહી'તી,

એકમેકને જોયાને વર્ષો વીતી ગયા'તા,

કદાચ એટલેજ ઝંખના આજે પ્રચૂર હતી.                 

આવ્યો દેવદાસ

ને ઝળહળી રહી હવેલીની દિવાલો વગર દીવડે ઝગમગ....!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance