STORYMIRROR

Bharat Thacker

Inspirational

3  

Bharat Thacker

Inspirational

પ્રેમનું તત્વ

પ્રેમનું તત્વ

1 min
11.8K

અઢી અક્ષર પ્રેમના જાણનાર છે સાચા પંડિત,

પ્રેમ વગરનું જીવન હોય છે હંમેશ ખંડીત,

અબોલ પ્રાણીઓ પણ જાણે છે રીત પ્રેમની,

પ્રેમનું તત્વ છે અલગારી, પ્રેમ કરે બધાને પુલકિત.

 

પ્રેમ, સ્નેહ કે લાગણી થકી આનંદમય છે અસ્તિત્વ,

પ્રેમનું તત્વ છે પુરી જીવ-સૃષ્ટિ માટે જાણે પરમતત્વ,

અબોલ પ્રાણીઓમાંથી છે આ સત્વ અપનાવવા જેવું,

પ્રેમ કરવામાં આડું ના આવવું જોઇએ જાતી કે ધર્મનું તત્વ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational