STORYMIRROR

Vanaliya Chetankumar

Romance

3  

Vanaliya Chetankumar

Romance

પ્રેમનો ભાવ

પ્રેમનો ભાવ

1 min
230

પ્રેમ બન્યો મૌન હવે કોને પૂછું

સંબંધ વધ્યો છે શોર હવે કોને પૂછું


સ્વભાવ બદલ્યો છે ભાવ હવે કોને પૂછું

રિવાજની બદલી છે રીત હવે કોને પૂછું


સ્મિતનું બદલ્યું છે મિત હવે કોને પૂછું

શબ્દની બદલી છે વાચા હવે કોને પૂછું


મનનું બદલ્યું છે માન હવે કોને પૂછું

કીર્તિની બદલી છે કળા હવે કોને પૂછું


જીવનનો બદલ્યો છે સાથ હવે કોને પૂછું

પ્રેમ બન્યો મૌન હવે કોને પૂછું


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance