Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vanaliya Chetankumar

Romance

4  

Vanaliya Chetankumar

Romance

પ્રેમનો અર્થ

પ્રેમનો અર્થ

1 min
331


હું પૂછી બેઠો પ્રેમનો અર્થ 

મને મળી ગયો પ્રેમનો મર્મ


હું પૂછી બેઠો મૌસમની વાત

મને મળી ગયો પહેલો વરસાદ


હું પૂછી બેઠો સ્નેહનો સાથ

મને મળી ગયો સાથનો હાથ


હું પૂછી બેઠો યાદોનો વાસ 

મને મળી ગયો શબ્દોનો સહવાસ


હું પૂછી બેઠો રીતની રમઝટ

મને મળી ગયો મૌનનો અર્થ


હું પૂછી બેઠો ગીતની પંક્તિ

મને મળી ગયો સ્મિતની રચના


હું પૂછી બેઠો વાચાની મુલાકાત

મને મળી ગયો જીવનનો સાથ


હું પૂછી બેઠો અંતરનો નાદ

મને મળી ગયો સહકારનો સાદ


હું પૂછી બેઠો જીવનનો અંત

મને મળી ગયો જિંદગીનો અર્થ


Rate this content
Log in

Similar gujarati poem from Romance