Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vanaliya Chetankumar

Romance

4  

Vanaliya Chetankumar

Romance

પ્રેમની વાતો

પ્રેમની વાતો

1 min
529


પેલી પ્રેમની વાતોને આજે વાગોળીએ

એ અહેસાસને આજે યાદ કરીએ


પેલી મુલાકાતોની આજે મનાવીએ

એ સમયને આજે સાચવીએ


પેલી લાગણીને આજે વરસાવીએ

એ વરસાદમાં આજે લલચાઈએ


પેલી મનની વાતોથી મલકીએ

એ સ્મિતની ક્ષણોને શોધીએ


પેલી વાણીને વિચારીએ

એ વિચારને વણી લઈએ


પેલી સુગંધને શોધી કાઢીએ

એ શોધને રેલવીએ


પેલી જીવનની અમૂલ્ય પળોને પાંગરીએ

એ પાંગરેલા પુષ્પોને પ્રેમના પ્રવાહમાં પલાઈએ


Rate this content
Log in

Similar gujarati poem from Romance