STORYMIRROR

Vanaliya Chetankumar

Romance

3  

Vanaliya Chetankumar

Romance

પ્રેમની કહાની

પ્રેમની કહાની

1 min
142

પ્રેમની છે આ કહાણી

પ્રેમ કરે સાચું ખોટું,


પ્રેમ કંઈક સજાવે પણ 

અને

પ્રેમ કંઈક સળગાવે પણ,


પ્રેમ કંઈક મનાવે પણ 

અને 

પ્રેમ કંઈક મરાવે પણ,


પ્રેમ કંઈક શીખવાડે પણ 

અને 

પ્રેમ કંઈક ભૂલવાડે પણ,


પ્રેમ કંઈક બનાવે પણ 

અને 

પ્રેમ કંઈક બગાડે પણ,


પ્રેમ કંઈક ગમાડે પણ 

અને 

પ્રેમ કંઈક ગણકારે પણ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance