STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

4  

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

પ્રેમી પંખીડા

પ્રેમી પંખીડા

1 min
13

પ્રેમી પંખીડા ના જાણે જમાનાની કોઈ રીત.

એતો એકબીજાને કરે છે ખુલ્લેઆમ પ્રીત.

એતો ખોવાયેલા રહેછે હંમેશા એકમેકમાં.

તનમનથી એક થાય ,તોડી રિવાજોની ભીત.


પ્રેમી પંખીડા નશીલી નજરથી ચલાવે બાણ,

આસપાસ શું બની રહ્યું એ નથી હોતી જાણ,

એતો પોતાનામાં હોય છે એવા ખોવાયેલા કે,

જાણે ! દો બદન અને એક હોય એના પ્રાણ !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy