Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manishaben Jadav

Romance Inspirational

4.0  

Manishaben Jadav

Romance Inspirational

પ્રેમભરી જિંદગી

પ્રેમભરી જિંદગી

1 min
153


એક કવિતા રચી છે તારા નામ

એમાં છે મારા હૈયા કેરા હામ,


લાગણી કેરી વાત સમજાવવી અઘરી

પણ તારા માટે તો એ છે ખૂબ સહેલી,


લાગણી થકી જોડાયા છે આપણે

એ લાગણીને સહારે જીવન સંવારીએ,


આમ જ જિંદગી બની નથી મધુરી

એ તો મેં હૈયાના હેતથી ઘડેલી,


પ્રેમરૂપી શબ્દના રંગમાં જે રંગાયા

એ તો જીવનભર આમ હરખાયા,


ભલે મળે નહીં જિંદગી લાંબી

પણ મળે સૌની સાથભરી દુનિયા.


Rate this content
Log in

Similar gujarati poem from Romance