Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Romance

4  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

"પ્રેમભરી એક નજર આપી દે".

"પ્રેમભરી એક નજર આપી દે".

1 min
282


જીતવી હોય જેને દુનિયા એને જીતવા દે,

મારે તો જીતવું તારું હૈયું મને જીતવા દે,


જોતું હોય જેને રાજપાટ એને આપી દે,

સિહાસન પર બેસી રાજ કરવા દે,

મને તો તારા હૈયાના આસને રાજ કરવા દે,


ઘન દૌલત હીરા મોતી જેને જોઈતું હોય એને આપી દે,

બસ મને તો તારી પ્રેમ ભરી એક નજર આપી દે,


હું ક્યાં માગું છું તારી રાતો ની રાતો,

બસ મિલનની એક રાત આપી દે,

તારી અંતિમ મુલાકાત આપી દે,


બસ નથી જોઈતો કોઈ કિંમતી ખજાનો મને,

બસ તારો હાથ થામવા દે,


નથી જોઇતી દુનિયાની સુખ સાહ્યબી મને,

બસ દુઃખની બે ચાર પળો તારી સાથે ગાળવા દે,


બસ ક્યાં જોઈએ છે કરોડોની સંપતિ,

બસ તારી સાથેના બે ચાર સપના સાચવીને રાખવા દે,


Rate this content
Log in

Similar gujarati poem from Romance