Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vanaliya Chetankumar

Romance

4  

Vanaliya Chetankumar

Romance

પ્રેમ

પ્રેમ

1 min
229


મને મારી રીતે રહેવા દો 

મને ઝરણું બનીને વહેવા દો


મને મારી રીતે મળવા દો 

મને હોડી બનીને તરવા દો


મને મારી રીતે ફરવા દો 

મને વાત બનીને કહેવા દો


મને મારી રીતે જાણવા દો

મને મન બનીને માણવા દો


મને મારી રીતે પાળવા દો

મને હાસ્ય બનીને હસવા દો


મને મારી રીતે રાખવા દો

મને યાદ બનીને આવવા દો


મને મારી રીતે સજવા દો

મને સાથ બનીને રહેવા દો


મને નદી બનીને વહેવા દો

મને મારી રીતે જીવવા દો


મને પ્રેમમાં રહેવા દો

મને જીવનમાં જીવી લેવા 


Rate this content
Log in

Similar gujarati poem from Romance