Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manishaben Jadav

Romance

4.5  

Manishaben Jadav

Romance

પ્રેમ

પ્રેમ

1 min
998


પ્રેમ ક્યાંય દેખાડવાના ન હોય

પ્રેમ તો ભીતરની લાગણી છે


ચીજવસ્તુઓના તોલે જે મૂલવે

એને શું પ્રેમ કહી શકાય ખરો ?


રાધાએ કરેલ છે કૃષ્ણને પ્રેમ

એ માટે નોતી માગી રાધાએ ભેટ


પોતાનું સર્વસ્વ ત્યાગી દિધું જેણે

એ કૃષ્ણના સંગે પુજાય હર પળ


મળી જાય જેને પ્રેમની મહેક મીઠી

બની જાય એ તો સંબંધોની દોસ્તી


એમ જ કંઈ મીરા નથી બની ઘેલી

એ તો કૃષ્ણના હર રંગે રંગાયેલી


Rate this content
Log in

Similar gujarati poem from Romance