Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dhanjibhai gadhiya "murali"

Romance Tragedy

3  

Dhanjibhai gadhiya "murali"

Romance Tragedy

પ્રેમ રોગનો ઇલાજ

પ્રેમ રોગનો ઇલાજ

1 min
216


પ્રેમ મેળવવા તડપી રહ્યો છું હું,

કોઈ પ્રેમનો રાહ મુજને બતાવો,


ગલી ગલીમાં ભટકી રહ્યો છું હું,

મુજને પ્રેમ નગરમાં પહોંચાડો,


વેરાન શહેરમાં ભૂલો પડ્યો છું હું,

કોઈ પ્રેમની ગલી મુજને બતાવો,


પ્રેમની તરસથી પીડાઈ રહ્યો છું હું,

મુજને પ્રેમનું અમૃત કોઈ પીવડાવો,


એકલતાથી કંટાળી ગયો છું હું, 

કોઈ મારી પ્રિયતમા બનીને આવો, 


અંધકારભર્યું જીવન વીતાવું છું હું, 

મુજન પર પ્રેમનો ઉજાસ ફેલાવો,


પ્રેમ રોગની પીડા સહી રહ્યો છું હું,

કોઈ પ્રેમ રોગનો ઇલાજ તો કરાવો,


પ્રેમની દુનિયામાં મહાલવું છે "મુરલી",

મુજને પ્રેમાળ હૃદયમાં કોઈ સમાવો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance