STORYMIRROR

Kaushik Dave

Romance

3  

Kaushik Dave

Romance

પ્રેમ પ્રણય

પ્રેમ પ્રણય

1 min
119

પ્રેમ પ્રણય 


કદી કદી તો લખ્યા કરો પ્રેમ પ્રણયના રંગ,

મોટીવેશન શું લખો છો, ચઢાવો પ્રેમનો રંગ.


શીખામણ તો ઘણી આપી, નથી મળતા તમે, 

આખો દિવસ બિઝી રહો છો, કરો પ્રેમ મુજ સંગ.


સ્વર્ગની અપ્સરાઓ ભૂલી જશો, કરો મુજ સંગ પ્રીત,

બોલીવૂડની મોહિની કંઈ નથી, ભરીએ પ્રણયના રંગ.


આટલું બધું બોલીને આપું છું તમને મીઠું સ્મિત,

તમારા એક સ્માઈલમાં, હોય છે પ્રેમ પ્રણય રંગ.


એક સ્માઈલ તમારી ને એક મારું મીઠું સ્મિત,

નથી આપણે જુદા જુદા, સાચો આપણો પ્રેમ રંગ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance