STORYMIRROR

Vanaliya Chetankumar

Romance

4  

Vanaliya Chetankumar

Romance

પ્રેમ છે

પ્રેમ છે

1 min
598

તારા નયનથી તારા નીતરતાં નેણ સુધી પ્રેમ છે

તારી વાતોથી તારી આંખો સુધી પ્રેમ છે.


તારા ગુસ્સાથી તારા હાસ્ય સુધી પ્રેમ છે

તારા હાજરથી તારા ગેરહાજર સુધી પ્રેમ છે,


તારી પળોથી તારી પગદંડી સુધી પ્રેમ છે

તારી યાદથી તારા અહેસાસ સુધી પ્રેમ છે,


તારા મનથી તારી મહેક સુધી પ્રેમ છે

તારા લક્ષ્યથી તારા લય સુધી પ્રેમ છે,


તારા જીવથી તારા જીવન સુધી પ્રેમ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance