STORYMIRROR

Anjana Gandhi

Inspirational

2.8  

Anjana Gandhi

Inspirational

પ્રાર્થના

પ્રાર્થના

1 min
198


પ્રભુને ના ભૂલવું,

પ્રાર્થના કર તું સતત,

દૂર છું તૂજથી સદા,

છું જ તારામાં જ રત.


યાદ એને તું કરે,

સૂણશે એ તો તરત,

ક્યાં સુધી સંતાડશે ?

ભાવનાઓની રમત.


Rate this content
Log in