STORYMIRROR

Zala Rami

Inspirational

3  

Zala Rami

Inspirational

પ્રાણીપ્રેમ

પ્રાણીપ્રેમ

1 min
11.8K

આપ્યું મન ઈશ્વરે માનવ ને

ભાષા અને ભાવ પણ,


પરંતુ કરે પ્રેમ પ્રાણીઓ

કાશ માનવ પણ કરતો હોય,


બીજા માનવને પ્રેમ

કરે પ્રાણીઓ વફાદારી,


કાશ માનવ પણ શીખતો 

હોય પ્રાણી પાસે વફાદારી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational