પોતીકું
પોતીકું
પોતીકું લાગે
હૈયે હૂંફ રહે છે.
સંકોચ નહિ.
પાડોશી સારો
બધું જ સારું લાગે
ભય ના રહે.
મૂંઝાવા ના દે
મુશ્કેલીમાં સહાય
સગો પાડોશી.
પહેલા આવે
સગા પછી આવે છે.
માંદગી ટાણે.
પોતીકું લાગે
હૈયે હૂંફ રહે છે.
સંકોચ નહિ.
પાડોશી સારો
બધું જ સારું લાગે
ભય ના રહે.
મૂંઝાવા ના દે
મુશ્કેલીમાં સહાય
સગો પાડોશી.
પહેલા આવે
સગા પછી આવે છે.
માંદગી ટાણે.