STORYMIRROR

Sejal Ahir

Classics

4  

Sejal Ahir

Classics

પિયર

પિયર

1 min
287

ભીંજાય છે આંખડી પાંપણે રેલાય આશુડાની ધાર,

શમણાં સજાવ્યા ઓરત હૈયે હરપટ વેેદનની આર,


લાડકોડથી ઉછરી બોરિચા કુટુંબને આંગણિયે પાર,

સૂરજના કિરણો ઝાંખા પડશે દાદાના દેશની જાર,


ઉંબરો પાર કરતાં પિયરનો ન લાગશે પળભરની વાર,

સાસરિયાંના તેડા આવશે પાલખી પૂરી થશે પેલે પાર,


વિરાની લાડકી બેનડી રક્ષા કાજે બાંધશે અમર રાખડીની લાજ,

માતોનો પાલવડો મહિયારનો માંડવો છોડી કંકુથાપે આજ.


Rate this content
Log in

Similar gujarati poem from Classics